إعدادات العرض
મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન
મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન
ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili Hausa සිංහල English Magyar ქართული Română Русский Português ไทยالشرح
ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આજે રાત્રે મારા પર એવી આયતો ઉતરી છે, જેના જેવી આયતો મેં ક્યારેય જોઈ નથી -પનાહ માંગવા બાબતે- તે બન્ને સૂરતો મુઅવ્વઝતૈન: સૂરે (કુલ્ અઊઝુ બિરબ્બિલ્ ફલક) અને સૂરે (કુલ અઊઝુ બિરબ્બિન્નાસિ.فوائد الحديث
આ બન્ને સૂરતોની મહત્ત્વતાનું વર્ણન.
દરેક બુરાઈથી બચવા માટે આ સૂરતો દ્વારા પનાહ માંગવા પર ઉભાર્યા છે.
التصنيفات
સૂરતો અને આયતોની મહત્ત્વતાઓ