إعدادات العرض
મૂછો કાપો અને દાઢી વધારો
મૂછો કાપો અને દાઢી વધારો
અબ્દુલહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મૂછો કાપો અને દાઢી વધારો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français Tiếng Việt සිංහල ئۇيغۇرچە Kurdî Hausa Português മലയാളം తెలుగు မြန်မာ Русский Deutsch 日本語 پښتو অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands Kiswahili தமிழ் دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली or ಕನ್ನಡ Română Soomaali Српски Wolof Українська Moore Azərbaycan ქართული Magyar Македонски bm አማርኛ Български Malagasy Oromoo ភាសាខ្មែរالشرح
આ હદીષમાં નબી ﷺ એ આદેશ આપ્યો કે મૂછોને કાપો, તેને છોડશો નહીં પરંતુ કાપી નાખો અને નબી ﷺ તે બાબતે વધારે ધ્યાન આપતા હતા. તેના વિરુદ્ધ દાઢી છોડી તેને ખૂબ વધારવાનો આદેશ આપ્યો છે.فوائد الحديث
દાઢી કાપવી હરામ છે.
التصنيفات
પ્રાકૃતિક સુન્નતો