إعدادات العرض
નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા
નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa తెలుగు Kiswahili پښتو অসমীয়া دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം Bosanski ಕನ್ನಡ Kurdî Oromoo Română Soomaali Shqip Српски Українська Wolof Moore Tagalog தமிழ் Azərbaycan فارسی ქართული 中文 Magyar Português Deutsch Русский Македонски bm አማርኛ Malagasyالشرح
નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને બે બે વખત ધોતા હતા, આપ ચહેરો ધોવામાં, કોગળા કરવામાં, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવામાં, વઝૂ માટે જે અંગો ધોવા જરૂરી છે, તેને બે બે વખત ધોતા હતા.فوائد الحديث
વઝૂ કરતી વખતે વઝૂના દરેક અંગોને એક વાર તો ધોવા જરૂરી છે, વધારે વખત (ત્રણ વખત) ધોવું મુસ્તહબ (યોગ્ય) છે.
ક્યારેક વુઝુમાં અંગોને બે બે વખત પણ ધોઈ શકાય છે તેની શરીઅતે છૂટ આપી છે.
શરીઅતે માથા પરના મસહને એક જ વખત કરવાની છૂટ આપી છે.