આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા

અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.

[હસન] [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કુરઆન શીખવાડતા અને કોઈ પણ સંજોગોમાં તેમને પઢાવતા, ફક્ત જ્નાબત (અશુદ્ધિ)ની સ્થિતિમાં પઢાવતા ન હતા.

فوائد الحديث

જુનુબિ (નાપાક) વ્યક્તિ કુરઆન પઢી શકતો નથી, જ્યાં સુધી તે સ્નાન ન કરી લે.

કાર્ય દ્વારા શિક્ષા આપવી.

التصنيفات

કુરઆન અને મસહફના આદેશો, કુરઆનની તિલાવત અને તેને યાદ કરવાના અદબો, ગુસલ (સ્નાન)