إعدادات العرض
1- જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં
2- ?દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે
3- હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો