નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે

નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ અડધા માથાના વાળ કાપવા અને છોડી દેવાથી રોક્યા છે. આ રોક દરેક નાના મોટા માટે છે, જ્યાં સુધી સ્ત્રીની વાત છે તો તે પોતાના માથાના વાળ કપાવી શકતી નથી.

فوائد الحديث

માનવીએ જાહેરમાં શરીઅતે વર્ણવેલ આદેશોનો ખ્યાલ કરવો જોઈએ.

التصنيفات

અહકામુલ્ મવલુદ્ (નવજાત શિશુના આદેશો), નિંદનીય અખલાક