પહેલા આગળની સફ પૂર્ણ કરો, પછી તેની પાછળની સફ, અને જે કઈ ખાલી જગ્યા રહી જાય તે છેલ્લી સફમાં રહે

પહેલા આગળની સફ પૂર્ણ કરો, પછી તેની પાછળની સફ, અને જે કઈ ખાલી જગ્યા રહી જાય તે છેલ્લી સફમાં રહે

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પહેલા આગળની સફ પૂર્ણ કરો, પછી તેની પાછળની સફ, અને જે કઈ ખાલી જગ્યા રહી જાય તે છેલ્લી સફમાં રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أبو داود والنسائي]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમાઅત સાથે નમાઝ પઢતા પુરુષોને આદેશ આપ્યો કે તેઓ પહેલી સફ પૂર્ણ કરે ફરી તેના પછીની સફો પૂર્ણ કરે, જો કોઈ સફમાં ખાલી જગ્યા રહી જાય તો તે અંતિમ સફમાં રહે.

فوائد الحديث

(નમાઝમાં) સફો સીધી કરવા બાબતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકાનું વર્ણન.

નમાઝ પઢનાર લોકોએ આગળની સફમાં કોઈ જગ્યા ખાલી ન રાખવી જોઈએ, અને જો કોઈ જગ્યા ખાલી રહે તો તે છેલ્લી સફમાં રહે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ