إعدادات العرض
અમારા માટે મૂછો કાપવા, નખ કાપવા, બગલના વાળ ઉખેડવા, અને પ્યુબિક વાળ કાપવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો હતો કે તને…
અમારા માટે મૂછો કાપવા, નખ કાપવા, બગલના વાળ ઉખેડવા, અને પ્યુબિક વાળ કાપવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો હતો કે તને ચાલીસ રાતો કરતાં વધુ છોડવામાં ન આવે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમારા માટે મૂછો કાપવા, નખ કાપવા, બગલના વાળ ઉખેડવા, અને પ્યુબિક વાળ કાપવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો હતો કે તને ચાલીસ રાતો કરતાં વધુ છોડવામાં ન આવે.
الترجمة
العربية Tiếng Việt Indonesia Nederlands Kiswahili English অসমীয়া සිංහල Magyar ქართული Hausa Română ไทย Português తెలుగు मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî Македонски Tagalog Українська ਪੰਜਾਬੀ മലയാളം Moore ಕನ್ನಡ Türkçe پښتو Bosanskiالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પુરુષને મૂછો કાપવા, આંગળીઓ અને પગના નખ કાપવા, બગલના વાળ ઉખેડવા અને પ્યુબિક વાળ કાપવા માટે ચાલીસ દિવસનો સમય નક્કી કાર્યો છે કે તેને ચાલીસ દિવસથી વધુ છોડવામાં ન આવે.فوائد الحديث
ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: આ મુદ્દામાં સ્પસ્ટ વાત એ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યા મુજબ ચાલીસ દિવસ દરમિયાન તેને કાઢી લેવામાં આવે, ચાલીસ દિવસથી વધુ વિલંબ કરવામાં ન આવે, પરંતુ જો કોઈ વ્યક્તિ તેને વધતાં સુધી વિલંબ કરે અને ચાલીસ દિવસથી વધુ ન થવા દે, તો તે કાર્ય સુન્નત વિરુદ્ધ ગણવામાં નહીં આવે.
ઈમામ ઇબને હુબૈરહ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ આ પ્રકારની બાબતોમાં વિલંબ કરવાની મર્યાદા દર્શાવે છે કે તેને તેની મર્યાદા સુધી પહોંચતા પહેલા પૂર્ણ કરી લેવું શ્રેષ્ઠ છે.
ઇસ્લામ સ્વચ્છતા, શુદ્ધિકરણ અને શણગાર પર ધ્યાન આપે છે.
મૂછો કાપવી, ઉપરના હોટ પર ઊગતા થોડા વાળ કાપવા.
બગલના વાળ તોડવા, ત્યાં ઊગતા વાળ ઉખેડવા, હાથને ખભા સાથે જોડતા સાંધાના નીચેની જગ્યાને કહે છે.
પ્યુબિક વાળ કાપવા, અને તે વાળ જે પુરુષ અને સ્ત્રીના આગળના ગુપ્તાંગની આસપાસ ઊગતા વાળને કહે છે.
التصنيفات
પ્રાકૃતિક સુન્નતો