إعدادات العرض
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને યમન મોકલ્યો અને કહ્યુ કે ત્રીસ ગાય પર એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને યમન મોકલ્યો અને કહ્યુ કે ત્રીસ ગાય પર એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય
મુઆઝ રઝી. રિવાયત કરે છે : આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને યમન મોકલ્યો અને કહ્યુ કે ત્રીસ ગાય પર એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય, તેમજ દરેક ચાળીસ ગાય પર બે વર્ષની ગાય, તેમજ દરેક બાલિગ અર્થાત પુખ્તવ્ય પર એક દીનાર અથવા તેના જેટલો એક મુઆફિર, યમનનું એક પ્રકારનું કપડું.
الترجمة
العربية Bosanski English فارسی Français Русский हिन्दी 中文 Bahasa Indonesia اردو Kurdî Português دری Македонски Tiếng Việt Magyar ქართული বাংলা ไทย অসমীয়া Hausaالشرح
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મુઆઝ બિન જબલ રઝી.એ યમન રવાના કરતી વખતે કેટલીક અગત્યની શિક્ષાઓ શીખવાડી, તેમાંથી એક મુસલમાન પાસેથી ગાયની ઝકાત બાબતે તાલિમ આ પ્રમાણે શીખવાડી, જે વ્યક્તિ પાસે ત્રીસ ગાય હશે તેણે ઝકાત રૂપે એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય આપવી પડશે, અને જેની પાસે ચાળીસ ગાયો હશે તો તેણે બે વર્ષની ગાય આપવી પડશે, તેમજ યહૂદી અને નસારાના દરેક બાલિગ લોકો પાસેથી એક દીનાર જિઝયો લેવામાં આવશે, અથવા તેના બરાબર યમનનું એક ખાસ કપડું જેનું નામ મૂઆફરિ છે.فوائد الحديث
જીઝિયા ફક્ત એવા લોકો પાસેથી લેવામાં આવે છે જેઓ તરુણાવસ્થામાં પહોંચી ગયા છે, કારણ કે જેમની પાસેથી તે લેવામાં આવતું નથી તેમના માટે માપદંડ એ છે કે તેઓ એવા છે જેમને પકડવામાં આવે તો મારી શકાતા નથી, જેમ કે બાળકો, સ્ત્રીઓ અને અન્ય.
જઝિયા ઇમામના વિવેકબુદ્ધિથી નક્કી થાય છે, કારણ કે તે સ્થળ, સમય, સંપત્તિ અને ગરીબી અનુસાર બદલાય છે. આનો પુરાવો એ છે કે આપે યમનના લોકો માટે તે નક્કી કર્યું, મુઆઝને કહ્યું: "દરેક પુખ્ત પુરુષ પાસેથી એક દિનાર લો." જ્યારે કે ઉમર રઝી.એ શામના લોકો માટે ટેક્સ વધારે કર્યો. .
જકાતના સંગ્રહ પર ધ્યાન આપવું અને તેને એકત્રિત કરવા માટે કોઈની નિમણૂક કરવી એ શાસકના કર્તવ્યો માંનું એક છે.
તબીઉ : એક વર્ષ પૂરું થઈ અને બીજા વર્ષમાં પ્રવેશ થવો, અને તે હજુ પણ તેની માતાને હોળે છે.
દિનાર: સોનાનો સિક્કો, અને ઇસ્લામિક દિનાર: તેનું વજન સાડા ચાર ગ્રામ સોનું (4.25 ગ્રામ) છે.
التصنيفات
ઢોરની ઝકાત