إعدادات العرض
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو हिन्दी Français 中文 Kurdî Português Русский Nederlands Tiếng Việt অসমীয়া Kiswahili አማርኛ پښتو සිංහල Hausa ไทย മലയാളം नेपालीالشرح
આ હદીષમાં આયશ રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા નફિલ નમાઝની પાબંદી કરતાં હતા, અને ઘરમાં પઢતા હતા, તે નમાઝો ક્યારેય છોડતા ન હતા, ચાર રકઅત બે સલામ દ્વારા ઝોહર પહેલા અને બે રકઅત ફજર પહેલા.فوائد الحديث
ઝોહર પહેલા ચાર રકઅત અને ફજર પહેલા બે રકઅત પાબંદી સાથે પઢવી જાઈઝ છે.
શ્રેષ્ઠ એ છે કે તમે નફિલ નમાઝો ઘરમાં પઢો, એટલા માટે જ આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું.
التصنيفات
સુનને રવાતિબ(સુન્નતે મુઅકકદહ)