إعدادات العرض
સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે
સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે
જાબીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે મેં રસુલ ﷺ કહેતા સાંભળ્યા: «સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે».
[હસન] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Kurdî Hausa Português മലയാളം తెలుగు မြန်မာ Deutsch 日本語 پښتو অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands ئۇيغۇرچە Kiswahili தமிழ் دری Български Fulfulde Magyar ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda тоҷикӣ O‘zbek Akan नेपाली Moore Azərbaycan Wolof Oromoo Soomaali Українська bm ភាសាខ្មែរ mr rn ქართული Македонски Српски Ελληνικά mnk አማርኛ Malagasyالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી ઉત્તમ ઝિક્ર “લા ઇલાહ ઇલ્લલ્લાહ” છે જેનો અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, અને સૌથી ઉત્તમ દુઆ “અલ્ હમ્દુ લિલ્લાહ” છે જેમાં એ વાતનો એકરાર છે કે દરેક પ્રકારની નેઅમતો આપવાવાળો અલ્લાહ જ છે, જે સંપૂણ સુંદર ગુણોનો હકદાર છે.فوائد الحديث
આ હદીષમાં દ્વારા આપણને જાણવા મેળે છે સૌથી વધારે આપણે તૌહિદની ગવાહી આપવી જોઈએ અને અલ્લાહની પ્રસંશા વડે વધુમાં વધુ દુઆ માંગવી જોઈએ.
التصنيفات
સામાન્ય ઝિકર