إعدادات العرض
અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે
અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે».
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو हिन्दी 中文 Kurdî Português Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو සිංහල Hausa ไทย Tagalog മലയാളം Wolof नेपाली Magyar ქართული తెలుగు Македонски Svenska Mooreالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કોઈ પુરુષના ગુદામાં સંભોગ કરે અથવા કોઈ સ્ત્રીના, તે પત્ની હોય કે અન્ય સ્ત્રી હોય, અને તે મોટા ગુનાહો માંથી (મહા પાપ) છે.فوائد الحديث
પુરુષનું પુરુષ સાથે સંભોગ કરવું તે -સમલૈંગિકતા છે-, અને તે મોટા ગુનાહો માંથી છે.
એવી જ રીતે સ્ત્રી સાથે પણ તેના પાછળ ગુપ્તાંગમાં સંભોગ કરવું મોટા ગુનાહો માંથી છે.
(અલ્લાહ તેની તરફ નહીં જુએ) અર્થાત્ કૃપાની અને દયાની નજર તેની તરફ નહીં કરે, અહીંયા સામાન્ય નજર નહીં કરે તે અર્થ નથી; કારણકે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહથી કોઈ વસ્તુ છુપાયેલી નથી, અને તેની નજરથી કોઈ વસ્તુ છુપાયેલી નાથી છે.
આ પ્રકારના કાર્યો માનવતા માટે ખતરનાક અને ઘૃણાસ્પદ કાર્યો માંથી છે; કારણકે તે માનવતા પ્રકૃતિનો વિરોધ કરે છે, જેના દ્વારા સંતાન ઓછી થાય છે, વૈવાહિક જીવનમાં બગાડ આવે છે, અને દુશ્મની અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તેના કારણે જગ્યાઓ પણ ખરાબ થાય છે.
التصنيفات
તઅઝીર માટેના આદેશો