إعدادات العرض
જ્યારે તમે સિજદો કરો તો બન્ને હથેળીઓ નીચી રાખો અને બન્ને કોળીઓ ઉપર ઉઠાવો
જ્યારે તમે સિજદો કરો તો બન્ને હથેળીઓ નીચી રાખો અને બન્ને કોળીઓ ઉપર ઉઠાવો
બરાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમએ કહ્યું: «જ્યારે તમે સિજદો કરો તો બન્ને હથેળીઓ નીચી રાખો અને બન્ને કોળીઓ ઉપર ઉઠાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português Nederlands Tiếng Việt অসমীয়া Kiswahili پښتو සිංහල Azərbaycan മലയാളം नेपाली Magyar ქართული తెలుగు Македонски Svenska Moore Română Українська ไทย मराठी ਪੰਜਾਬੀ دری አማርኛ Wolof ភាសាខ្មែរ ಕನ್ನಡ Malagasy Kinyarwanda Српски Shqip தமிழ்الشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમએ નમાઝમાં સિજદામાં હાથની સ્થિતિ વર્ણન કરી છે, તે એ રીતે કે બન્ને હથેળીઓને જમીન પર રાખી આંગળીઓને કિબલા તરફ કરવામાં આવે, અને બન્ને કોળીઓ અને બાજુઓને જમીન થી ઉપર રાખી ઊંચે ઉઠાવવામાં આવે.فوائد الحديث
નમાઝ પઢનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાની બન્ને હથેળીઓ જમીન પર રાખે, અને બન્ને હથેળીઓ સિજદાના તે સાત અંગો માંથી છે જેના પર સિજદો કરવામાં આવે છે.
બન્ને કોળીઓ જમીનથી ઊંચી રાખવી જાઈઝ છે, અને તેને જંગલી જાનવરો માફક ફેલાવવી જાઈઝ નથી.
ચૂસતી, ચપળતા અને મન લગાવી ઈબાદત કરવી જોઈએ.
જ્યારે સિજદો કરનાર વ્યક્તિ દરેક અંગો વડે સિજદો કરે છે, તો તે દરેક અંગોનો ઈબાદતમાં જે ભાગ છે તે પૂરો પડે છે.
التصنيفات
નમાઝનો તરીકો