આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા

આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.

فوائد الحديث

અત્તર હદીયો કબૂલ કરવી જાઈઝ છે; કારણકે તેને ઉઠાવવામાં કોઈ પરેશાની નથી અને તેને કબૂલ કરવામાં કોઈ ઉપકારનો ભાર નથી રહેતો.

આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.

આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

મુલાકાત કરવાના તેમજ પરવાનગી લેવાના આદાબ