إعدادات العرض
1- ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે
2- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે