إعدادات العرض
1- ?સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય
2- ?તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો
3- નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો
4- ?વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે
5- ?તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે