إعدادات العرض
ફિકહ અને તેના નિયમો - الصفحة 3
ફિકહ અને તેના નિયમો - الصفحة 3
23- આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે
28- હે અબુ ઝર, જો તમે શેરવો બનાવો, તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને પોતાના પાડોશીઓનું પણ ધ્યાન રાખજો
61- દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે
80- જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી
81- ચોથા ભાગનો દીનાર અથવા તેના કરતાં વધારે કિંમતની વસ્તુ ચોરી કરવા પર હાથ કાપવામાં આવશે
82- અલ્લાહએ નક્કી કરેલ હદ સિવાય અન્ય કોઈ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા (ચાબુક) ન મારવા જોઈએ
85- જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી
90- લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે
94- સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે
98- જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું
